નેકનામ કન્યા શાળાનો 26 મી જાન્યુઆરી 2024 નો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે અહી ક્લિક કરો.
BRC BHAVAN TANKARA
Thursday, February 1, 2024
Saturday, March 19, 2022
વિશ્વ ચકલી દિવસની ઉજવણી
શ્રી નેકનામ કન્યા પ્રાથમિક શાળા
તાલુકો ટંકારા જીલ્લો મોરબી
🪶" વિશ્વ ચકલી દિન" 20 માર્ચ 2022 ના દિવસે
સાત શિક્ષકો અને ૧૬૭ વિદ્યાર્થીઓના સહયોગથી 192 ચોરસ મીટર એરિયામાં waste material દ્વારા ચકલી ના ચિત્ર નું નિર્માણ કરવામાં આવ્યું .
🐤🏠 વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ બોક્સમાંથી સુંદર ચકલીના માળા બનાવવામાં આવ્યા.
🌱ચકલીઓના સંવર્ધન અને વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા 25 છોડનું વાવેતર કરવામાં આવ્યું.🦋
Friday, July 9, 2021
Tuesday, June 16, 2020
Subscribe to:
Comments (Atom)







