શ્રી નેકનામ કન્યા પ્રાથમિક શાળા
તાલુકો ટંકારા જીલ્લો મોરબી
🪶" વિશ્વ ચકલી દિન" 20 માર્ચ 2022 ના દિવસે
સાત શિક્ષકો અને ૧૬૭ વિદ્યાર્થીઓના સહયોગથી 192 ચોરસ મીટર એરિયામાં waste material દ્વારા ચકલી ના ચિત્ર નું નિર્માણ કરવામાં આવ્યું .
🐤🏠 વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ બોક્સમાંથી સુંદર ચકલીના માળા બનાવવામાં આવ્યા.
🌱ચકલીઓના સંવર્ધન અને વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા 25 છોડનું વાવેતર કરવામાં આવ્યું.🦋
No comments:
Post a Comment