Tuesday, July 14, 2020

ધોરણ ૬ - ૭ - ૮ ના તમામ વિષયોના તમામ એકમોના વિડિઓના સંકલનની વિડિયો બુક ડાઉનલોડ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો.




Saturday, June 20, 2020

શાળાઓમાં ફાળવવામાં આવનાર સ્પોર્ટ્સ ઇકવીપમેન્ટ વિતરણ બાબતનો મોરબી જિલ્લાનો પરિપત્ર


Tuesday, June 16, 2020

Monday, June 8, 2020


કોરોના મહામારીને કારણે બાળકોને શાળામાં બોલાવીને શિક્ષણ કાર્ય શક્ય નથી ત્યારે શિક્ષણની પ્રક્રિયા ચાલુ રહે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. બાળકોને ઘરે બેઠા જ શિક્ષણ મળતું રહે તે માટે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ધરે શીખીએ અંતર્ગત સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.
'ઘરે શીખીએ' ની ધોરણ 1 થી 8 તથા શિક્ષક માર્ગદર્શિકાની લિંક નીચે આપેલ છે, તેના પર ક્લિક કરીને આપ સાહિત્ય ડાઉનલોડ કરી શકો છો.











VISIT OUR WEBSITE

Saturday, April 18, 2020

કોરોના મહામારી વચ્ચે ઉમદા કાર્ય કરતા શિક્ષકો : ડી.પી.ઈ.ઓ.શ્રી એ મુલાકાત લઇને કાર્યને બિરદાવ્યું