કોરોના મહામારીને કારણે બાળકોને શાળામાં બોલાવીને શિક્ષણ કાર્ય શક્ય
નથી ત્યારે શિક્ષણની પ્રક્રિયા ચાલુ રહે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સતત
પ્રયત્નશીલ છે. બાળકોને ઘરે બેઠા જ શિક્ષણ મળતું રહે તે માટે જી.સી.ઈ.આર.ટી.
ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ‘ધરે શીખીએ’ અંતર્ગત સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.
'ઘરે શીખીએ' ની ધોરણ 1 થી 8 તથા શિક્ષક માર્ગદર્શિકાની લિંક નીચે આપેલ છે, તેના પર ક્લિક કરીને આપ સાહિત્ય
ડાઉનલોડ કરી શકો છો.
VISIT OUR WEBSITE









No comments:
Post a Comment